Radhe Krishna
Thursday, May 12, 2011
વર્તુળ ને શૂન્ય માં
ફર્ક
માત્ર એટલો ,
"મારા" માંથી
"તું " નીકળી
જાય એટલો.
"તું" એટલે વર્તુળ ,
ને,
"તારા" વિના શૂન્ય !!
'બ્રિન્દા"
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)