નાની હોડી સા ક્યારેક થોડા થોડા શબ્દો વહેતા મુકવા મઝા ના લાગે છે ઓહહ......
પરંતુ આ તો જીંદગી એક દરિયો ,
નાના નાના ને ક્યારેક થોડા થોડા તોફાનો કેવા આકરા લાગે છે !!
ક્યારે લાગે કે સંકેલી લવ બધા શબ્દો એક કાગળ ની જેમ ,
બંધ પરબીડિયા માં ,
ક્યારે ક હ્રદય ખોલી ને વાંચવું "તને" પ્રિય સખી સમ લાગશે !!
મારા માટે નાં એજ કક્કા નાં શબ્દો અન્ય ને પરાયા બને ,
કોરી પાટી સરીખા ,
ક્યારેક બાલમંદિર સા મન થી તેમાં " તારું "નામ ઘુંટતા એ મારા લાગશે!!
શબ્દો નો ઘુઘવાટ વહે મારી કિતાબ માં , તો તને શું એ ન ઉકલે ?
સોનેરી શ્યાહી સા ,
ક્યારે માત્ર આંખ બંધ કરી ને વાંચવા થી ઉકેલાતા જ લાગશે !
**બ્રિન્દા **