માયા - ઝંઝાળ ને - ઝાંઝવામાં ફરું ,
જાણે, મ્રુગજળની દોડમાં કેવી કેવી ગાથા કરું ?
સંસાર - ચક્ર -ને અંતે અંત ને ગ્રહું ,
જાણે, શ્વાસ - લય- ને પ્રેમ ને તોયે સ્મરું ,
દોડું - થોભું - ને કાયમ અનુસરું,
જાણે , પળપળ જન્મું- મરું- ને ત્યાગું ,
ખરીદું, ધારણ કરું- ને છેલ્લે વહેચું,
જાણે પોતાપણું- સ્વ - ને નિજ ને ઓગાળું,
જણું, ફરી ફરી ને - જણું ને છોડું,
જાણે, પ્રેમ્- લાગણી ને પોષુંને સંકેલું ,
સ્નેહ - કરુણા ને ગ્રાહી ને નફરત ને છોડું,
ધ્રૂણા ને તેથી સ્નેહ કરુણા માં કેમ ન સંકેલું ,
સહેલું, તુર્ત જ- ખરીદવું, બીકાવ છે દરેક અંતે તો ,
જાણે છે તું કે, જણવું, પાળવું, અનેપોષવું હંમેશા છે ,તે બહુ અઘરું !

**બ્રિંદા**
Brinda Mankad