મારું ચાલે તો શબ્દોને બદલે ,
૦ થી ૯ ની જ દુનિયા બનાવી દઊં.
ખાલી ખાલી લખવું ને બોલવું,
આંકડાની માયાજાળમાં,માયાનગરી જ એક રચી કેમ ન દઊં.!!?
તું જ કહે કે આંકડા જ ચાલે છે ને ?,
તો થોડા આંકડાવેરી ને હજુરીયા તારી પાછળ ઉભા કરી દઊં!
જીહજુરીયાની ક્યાં કમી રહી છે ક્યારેય,
તું કહે તો ખાલી ચેકબુક રાખી બાકીની બુક્સ ફેરીયા ને કેમ ન વેંચી દઊં !!?
કારભાર કેટલોય કર્યો આ જીવન નાં સરવૈયામાં તું જુવે છે ને?
બસ, ખાલી આંકડાઓ જ કેમ વધે છે,લાગણીના પાકા સરવૈયામાં ખોલી ને જ્યાં જોવું ?
ખરીદનાર તો છું, તો વેંચાનાર ની ક્યા કમી જ છે !!?
તો કેમ ન આંકડા બધા જ નાં ખેલી લઊં !!??
**બ્રિન્દા**

No comments:
Post a Comment