તે પૂછ્યું , "બોલ , એ વેદના છે કે નહીં ?
આ આંખો માં મદ ને હોઠો પર સ્મિત ,સખી ,
પણ એ મદિલા નયનો માં વેદના છે કે નહિ ?"
ને મેં કહ્યું ,
વેદના એ -પ્રેમ નું સંતાન છે ઔનારસ !
પ્રથમ પગથીયું ,જિંદગી તાવવા નું !
જિંદગી નું તાપણું , પ્રેમ ની જ્વાલા નું દાજાતું આલિંગન !
તપ થી પણ ઉચેરો એનો તાપ !
ને જપ થી લાખેણો એનો જાપ !
લાખ ચૌરાસી કરી જાપો તોયે કશેક ખૂટી જાય શ્વાસો !
જીંદગી ના "એ " અંતિમ પર પહોચવા મથતું એ ઝાંઝવું !
તો બોલ તું જ હવે એ વેદના છે કે નહિ ?
મારો પ્રેમ એ જ વેદના કે નહિ ?
**બ્રિન્દા **
આ આંખો માં મદ ને હોઠો પર સ્મિત ,સખી ,
પણ એ મદિલા નયનો માં વેદના છે કે નહિ ?"
ને મેં કહ્યું ,
વેદના એ -પ્રેમ નું સંતાન છે ઔનારસ !
પ્રથમ પગથીયું ,જિંદગી તાવવા નું !
જિંદગી નું તાપણું , પ્રેમ ની જ્વાલા નું દાજાતું આલિંગન !
તપ થી પણ ઉચેરો એનો તાપ !
ને જપ થી લાખેણો એનો જાપ !
લાખ ચૌરાસી કરી જાપો તોયે કશેક ખૂટી જાય શ્વાસો !
જીંદગી ના "એ " અંતિમ પર પહોચવા મથતું એ ઝાંઝવું !
તો બોલ તું જ હવે એ વેદના છે કે નહિ ?
મારો પ્રેમ એ જ વેદના કે નહિ ?
**બ્રિન્દા **
્સફળ નહી કે નહી સફળ પ્રેમ બન્ને મા સમાનતા....વેદના
ReplyDeleteમીટ્ઠી કે કડવી કોરે પ્રેમ વેદના, સમય,સંજોગોમા ફરતી રહે વેદના
પ્રકાર ચાહે તે હો સ્વભાવે દર્દ ને ઉજાગર કરતી રહે છે જો વેદના