રોજ એની છાતી એ ફુટતા રતુંબડા ટહુકા એવા તો વસંતના.
ધબકતા ટહુકાને રતુંબડી તર્જની એ પકડી એ રેલાવે સુર વસંત ના.
લાલધુમ્મ લોહી બની ને તોફાન એની છાતીમાં હિલ્લોળા લે,
તેના ગુલ્લાબી વાયરામા સપના નાં એ હોડકાઓ ભરે વસંતનાં.
આંખ્યું ના ટશ્યાં લાલઘુમ્મ ,ને તોયે કેટ્કેટ્લુ ય મરકે,
ને ગુલ્લાબી તેના આ બાગમાં જાણે કેટલાય ચાતકો ઉડે વસંતમાં.
સધસ્નાતા એ આજ ને જલયુક્ત કેશ ની ફોરમ જાણે છે શ્વાસ વસંતનાં,
પિન્ડમાં લઈ ધબકતું ચોમાસું એ ચાલે નવોઢા સમ વસંતમાં.
એનું જાણે "સમસ્ત" કઈ છે જ નહિં આ વસંતમાં,
છતાંય જાણે તે જ " સમસ્ત " છે આ આખ્ખાય વસંત માં.!
**બ્રિન્દા**

Chhati vachche fute e tahuka ratumda j hoy pachhi bhalene vasant hoy ke na hoy
ReplyDeleteપિન્ડમાં લઈ ધબકતું ચોમાસું એ ચાલે નવોઢા સમ વસંતમાં
ReplyDeleteવાત વાત મા મોટી વાત