Sunday, May 10, 2009

સૂઈ જવું છે મારે તારો બનાવીને તકીયો,,
સામે નદીનો પટ અને તેની નાજુક હવાની લહેરો,,

લીલા ઝાડવા,લાલ ફુલ ને કુંણા ઘાસની કુંપળો..,
લીલીપીળી હરીયાળી ને તેના પર ફુલોનો બનાવી હીંચકો..,
સુગંધી ઝુલાની હળવી હળવી ઠેસ ને,ધીમી ધીમી તેની સહેલો..,

ના કોઈ મને જગાડશે..,
ના કોઈ મને બોલાવશે..,
મનમાં રાખીને તેવી જણશો ..સુઈ જવુ છે..મારે....!!

**બ્રિન્દા**

5 comments:

  1. ના કોઈ મને જગાડશે..,
    ના કોઈ મને બોલાવશે..,
    મનમાં રાખીને તેવી જણશો ..સુઈ જવુ છે..મારે....!!

    nice one...

    એવી તો કોઇ ઉંધ ના હોય જીવતા જવત
    તને ધણા સંબધો ઠઠોળશે ,
    રે મરણ શૌયા પરથી પાછા લાવ્વાના પણ
    પોતાના હશે તે પ્રયત્ન કરશે.

    ReplyDelete
  2. સૂઈ જવું છે મારે તારો બનાવીને તકીયો,,
    સામે નદીનો પટ અને તેની નાજુક હવાની લહેરો,,

    what a combination and imagination..

    I like it..

    ReplyDelete
  3. સૂઈ જવું છે મારે તારો બનાવીને તકીયો,,
    સામે નદીનો પટ અને તેની નાજુક હવાની લહેરો,,
    bahu sunder kavita lakhi che

    ReplyDelete
  4. hiiiiiiiiiiiii
    http://www.orkut.co.in/Main#Profile.aspx?rl=mp&uid=11874234607344940151
    add me.........
    intelligence and maturity........
    good match.........

    ReplyDelete
  5. Nice One..ખુબ કલ્પના ની સેર કરાવતી પંકિતઓ!

    મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ ધરી દઉં!-એક ગઝલ
    http://kalamprasadi.wordpress.com http://pravinshrimali.wordpress.com/

    ReplyDelete