મારી અંદર જીવે છે હજી તું ક્યાંક !
શ્વાસમાં સુગંધ સમ ભરાઈને શ્વસે છે ક્યાંક !!
ધબકતું હ્રદય ભરેલું છે માત્ર સમજણોથી જ ક્યાંક !
છતાં તેમાં અણસમજમાં ધબકે છે ક્યાંક !!
કેટલીય વાર હડસેલા માર્યા કે તું છેજ નહિ ક્યાય !
છતાં એક ગાંડા મોજાની જેમ ઉછળે છે મારામાં ક્યાંક !!
**બ્રિન્દા**
Very Nice, Keep it..write up!
ReplyDeleteબિન્દ્રાજી, ખુબ જ સરસ..દિલ ની વાત સરળ શ્બ્દોમાં, પણ ચોટદાર!