Monday, March 9, 2009

જેમ આવી હતી,તેમ ચાલી જઈશ, તને યાદ પણ ના આવું, તેમ તું મને ભુલી જઈશ, ધુપસળીની જેમ હવામાં ભળી જઈશ, પહેલા વરસાદની જેમ માટીમાં ભળી જઈશ, સ્વાસમાં અંદર તારી સ્વાસ બની જઈશ, જીંદગી આપી તને તારી જીંદગી બની જઈશ, જેમ આવી હતી તેમ દુઉઉઉઉઉઉઉઉઉઉઉર ચાલી જઈશ્..... બ્રિન્દા****

3 comments:

  1. તને યાદ પણ ના આવું, તેમ તું મને ભુલી જઈશ, ધુપસળીની જેમ હવામાં ભળી જઈશ, પહેલા વરસાદની જેમ માટીમાં ભળી જઈશ, સ્વાસમાં અંદર તારી સ્વાસ બની જઈશ, જીંદગી આપી તને તારી જીંદગી બની જઈશ,

    sunder rachna chhe. i like this poem..

    ન મળો કે ન કરો વાત કોઈ ગમ નથી, બસ અમારી મસ્તીમાં ચાલ્યા અમે.
    સાથે વીતાવેલી તે પળને યાદ કરીને, મુશ્કરાતા કબર સુધી ચાલ્યા અમે.
    http://dhadakankavita.blogspot.com/

    ReplyDelete
  2. મારાં જખ્મો ને વળેલી રુઝ જોઇને અચંબો ન પામીશ નાથ! તને ખબર પણ ન પડે તે રીતે તને હું મારી પાસે ને પાસે જ રાખું છું.
    ખરેખર ખુબ જ સરસ રચનાં...

    ReplyDelete
  3. જેમ આવી હતી,તેમ ચાલી તો જઈશ, પણ યાદમાં થી કેવી રીતે જઈશ.
    પાછી ના આવ તો કાંઈ નહી, પણ ભુલી કેવી રીતે જઈશ.
    ધુપસળીની જેમ હવામાં તો ભળી જઈશ,પણ પ્રેમ ની ચીગારી ને કેવી રીતે બુજાવી જઈશ.
    પહેલા વરસાદની જેમ માટીમાં તો ભળી જઈશ, પણ માટી ની મહેક ને કેવી રીતે મીટાવી જઈશ.
    સ્વાસમાં અંદર મારી સ્વાસ તો છો જ તુ. જીંદગી આપી છે મને મારી જીંદગી તો છો જ તુ. હુ પણ તારો સાથ નીભાવી કરજ ઉતારી જઈશ.

    "રાજ" ની રચના
    રાત્રે ૧૨:૩૦
    ૧૪/૦૩/૨૦૦૯

    ReplyDelete