પ્રેમ ક્યારે આપશો??
પ્રેમ ક્યારે દર્શાવશો??
પ્રેમ માપીને આપો છો,,
પ્રેમ તોળીને આપો છો,,
ફરી ક્યારે મળીશું??
તમને નહીં તો બીજા કોઇને મળી જઈશું,
તમારીને મારી મુલાકાત .
આમ તો અણધારી જ છે!!
મળ્યાં છીઍ તો મળી લઈયે,
આજે નહી તો પછી ક્યારે મળીશું??
છુટ્ટા પડીને જો ખોવાઈ જાશું
તો પછી ,"બીજામાં એકબીજાને ગોત્યા કરીશૂં!!"'..
**બ્રિન્દા****
છુટ્ટા પડીને જો ખોવાઈ જાશું
ReplyDeleteતો પછી ,"બીજામાં એકબીજાને ગોત્યા કરીશૂં!!"'..
very nice line expressing deep feelings of some one might be lost..
પ્રેમ તો છે અનુભુતી ની ચીઝ
ReplyDeleteઆખોં મ દર્સન થાય એવી છે ચીઝ
પ્રેમ તો છે અમાપ
પ્રેમ ના વજન ના ન હોય કોઇ માપ.
ફરી ઝરુર મળીશું
તમને જ મળીશું
અચાનક જ મળીશું
આમ પણ ધારી ત્યારે ક્યા મળાય છે
ઉતાવડ ન કર મળ્યાં જ છીએ તો પેહલા જણી લઈયે,
આજે નહી તો કાલે મળીશું
જો દીલ મડીયા હશે તો છુટ્ટા નહિ જ પડીએ
કા તો એક બિજા મા ખોવાઈ જાશુ
નહી તો એક બિજા ની યાદ મા ખોવાઈ જાશુ.
"રાજ" ની રચના ૧૮:૧૫ ૨૭/૩/૨૦૦૯