અમે તો સુંડલો ભરી ને ચાંદની લાવ્યા,
વ્હાલા, પણ તમે તો ચારણી..........
અમે તો ખોબો ભરી ને અમ્રુત ઢાળ્યા,
મોહન્,પણ તમે તો ચારણી....
અમે તો દરિયો ભરીને લાગણી વહાવ્યા,
શ્યામ,પરન્તુ,તમે તો ચારણી.....
અમે તો ચારે દિશમા તુજમાં સમાણાં,
કાન્હા, તો પણ, તમે તો ચારણી.....
અમને મળ્યું દિધાનું સુખ
અને તમે ,વ્હાલા, લીધુ તર્પણનું સુખ..!!**
**બ્રિન્દા**
wow very nice........ shilpa prajapati...
ReplyDeletewhat a nice
ReplyDeletei brought every thing for you but "તમે તો ચારણી".. nice way of complaining.. and at end અમને મળ્યું દિધાનું સુખ
ReplyDeleteઅને તમે ,વ્હાલા, લીધુ તર્પણનું સુખ..
just geart way of expressing feelings..