Friday, April 24, 2009


તું જાય જો મારી જિંદગી માંથી,
તું મળે ના મને તો શું જિંદગી થી?

દિવસ રાત પણ ચાલશે એમજ ,,,
પણ પાનખર કદિ જાશે નહી જિંદગી માંથી........**

**બ્રિન્દા** http://radhemohanpyare.blogspot.com/

2 comments:

  1. saras rachana chhe.

    keep it up

    સદીઓનું આ જીવનને હોઠો પર તારું નામ,
    સમયનું પલટાવુંને જીવનમાં વૈશાખનું અખંડ રહેવું.

    like this? right?

    ReplyDelete
  2. દિવસ રાત પણ ચાલશે એમજ ,,, પણ પાનખર કદિ જાશે નહી જિંદગી માંથી........** bahu sarash

    ReplyDelete