ને, તને એમ કહું કે આ બધું ઉમર ને કારણે છે , તો!!??
૧. કોઈ સ્મિત, પસંશા કે even, ગીત પણ,
ક્યારેક પ્રિય તો ક્યારેક અપ્રિય લાગે,,,
૨. કોઈ શબ્દ, સૂર કે સમાજ,
ક્યારેક જરૂર જેટલું પોતાનું "ક્યારેક" [જ] લાગે !!
૩. કાન પણ જાણે સીમાઓ વાળા થઈ ગયા,
ક્યારેક ન સાંભળવાનું સાંભળે, ને ન ગમતું સાંભળવા જ ન માંગે !!
૪. ન ગમતા સાથે તો શું ગુલાલ કરીયે,પણ,
ક્યારેક "ગમતા" ને પણ "થોડા" આઘા કરીયે!!
૫. પ્રિયે, તારા શ્વાસની ગતી સાંભળવામાં,
ક્યારેક દુનિયાનો કોલાહલ આંખ આડા કાને કરીયે!!
૬. શબ્દો તોળી તોળીને બોલવામાં કંટાળી ને,
ક્યારેક "reservedness" ને અગ્રેસર રાખીયે!
૭. એક "પ્રેમ" શબ્દ ને પામવા આખી જિંદગી કાઢીને,
ને બને એવું કે" ઘરવખરી નાં કાટમાળ"માં ગોતવામાં કાઢીએ!!
પણ, તને પણ, એવું લાગે છે કે ઉંમર થઈ છે??But love u Always!
**બ્રિંદા**

No comments:
Post a Comment