Monday, April 23, 2012

જીવનનો વણથંભ્યો પથ્,
ને સામે અફાટ તટ,
ને સાગર કાંઠે આથમતો સુરજ,
ને સોનેરી તડકો ,
ને તોયે દરીયો દિલનો મોરપીછ્છ !
સામે તું ,
ને હાથ માં ગ્રંથ {વાંસળી નહીં},
પાનાંઓ વચ્ચે મોર્પીછ્છ ફર્ફરે,
.
.
.
ક્યારેક તો મળીશ!
ને  ક્યારેક સાથે જીવનગ્રંથ વાંચશું !
**બ્રિંદા**

No comments:

Post a Comment