Monday, August 13, 2012

લીલા ધબકતા લોહી જેવો વરસાદ, તને મુબારક.. ઓ ધરતી !
ભીની સવાર પડી,તને મેઘધનુષ સા શ્વાસ મુબારક...ઓ ધરતી.!

વહેતું નીલ+સપ્તરંગી જળ આકાશમાંથી તારામાં.....મુબારક....ઓ ધરતી!
ને જીવન સંચરતું વિશ્વનું તારામાં જ .....મુબારક....ઓ ધરતી !
**બ્રિંદા**

No comments:

Post a Comment